જાસૂસી પ્રકરણ / VVIPની જાસૂસી બાદ ચીનનું વધુ એક ષડયંત્ર, આ એપથી આર્થિક વ્યવહાર તથા વેપાર જગતની કરી રહ્યું છે જાસૂસી

china spying over 1400 individuals and entities from indian economy field including ceo cfo cto of top companies

ચીન ભારતની હસ્તિઓની જાસૂસી કરતું હોવાનો ઘટસ્ફોટ એક અખબાર દ્વારા કરવામાં આવ્યો છે. જેમાં તેમણે નરેન્દ્ર મોદી સહિત દેશના નેતાઓ તથા 1400 ઉદ્યોગ જગતની હસ્તીઓની જાસૂસી કરતું હોવાનો ઘટસ્ફોટ કર્યો હતો. જ્યારે આજે વધુ એક ખુલાસો થયો છે કે ચીન પેમેન્ટ એપની પણ જાસૂસી કરી રહ્યું છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ