ચિંતાજનક / નહી સુઘરે: હવે ચીન ભૂટાનમાં કરી રહ્યું છે આ કામ, ભારતનું પણ ટેન્શન વધ્યું

China is establishing their village in Bhutan So far 4 villages have been developed

ચીન છેલ્લા એક વર્ષ કરતા પણ વધું સમયથી સરહદ પર અવળચંડાઈ કરી રહ્યું છે. ત્યારે વધુમાં તેણે ભૂટાનની જમીન પર ચાર ગામો વસાવી દીધા છે. જે ભારત માટે પણ એક ચિંતાનો વિષય બન્યો છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ