વિવાદ / હજુ તો મોદી સરકારે નિર્ણય પણ નથી લીધો છતાં આ મુદ્દા પર ગીન્નાયું ચીન, આપ્યું મોટું નિવેદન

china expresses anger on india talking with taiwan on trade

ભારત અને ચીન વચ્ચે સરહદ પર તણાવ વચ્ચે ક્યાંક ભારત સરકાર તાઈવાન સાથે સમજૂતી ન કરી તે વિચારીને જ ચીન ચિડાઈ ગયું છે અને ભારતને વિવિધ સિદ્ધાંતો યાદ અપાવી રહ્યું છે.  

Loading...
બ્રેકિંગ ન્યૂઝ