અવળચંડાઈ / હવે ચીનની નજર ગુજરાત પર, પાકિસ્તાનની મદદથી ગુજરાતની બોર્ડર પર તૈનાત કર્યા ફાયટર વિમાન અને સૈન્ય, કરી રહ્યું છે આવું

china dispatches fighter jets and troops on a pakistan airbase near gujarat border

પૂર્વ લદ્દાખમાં ભારત -ચીનની સીમા પર બન્ને દેશો વચ્ચેના વિવાદનો હજું અંત નથી આવ્યો અને ચીને ફરી પોતાનો રંગ બતાવવાનું શરુ કરી દીધું છે. હવે પાકિસ્તાનની સેનાની સાથે સૈન્ય અભ્યાસ કરવાની યોજના બનાવી છે. અને આ માટે તેણે ગુજરાતની બોર્ડરની પાસેના પાકિસ્તાની એરબેસ માટે ફાયટર પ્લેન અને સૈન્ય રવાના કર્યું છે.

બ્રેકિંગ ન્યૂઝ