ચિંતાજનક / જે કારણથી ચીન- ભારત વચ્ચે 1962માં યુદ્ધ થયું, ત્યાં ચીને ફરી નવો રસ્તો બનાવ્યો

china constructs new road links to ladakh on stretch that sparked 1962 war

લદ્દાખમાં અક્ચૂલ લાઈન ઓફ કન્ટ્રોલ પર ભારત અને ચીની સેનાની વચ્ચે તણાવ બનેલો છે. સેન્ય અને રાજનૈતિક સ્તર પર અનેક સ્તરની વાતચીત બાદ આ મુદ્દા પર કોઈ ખાસ હલ નિકળ્યો નથી. આ દરમિયાન ચીન લદ્દાખની સીમા વાળા હાલના રસ્તાના વૈકલ્પિક માર્ગ માટે ઝડપથી કામ કરી રહ્યું છે. ચીની પીપુલ્સ લિબરેશન આર્મીએ (પીએલએ) માટે તાત્કાલિક ટુકડીને ભેગી કરવાનો સમય ઓછો થઈ જશે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ