મોટો નિર્ણય / ચીનમાં કપલ હવે ત્રણ બાળકો પેદા કરી શકશે, જાણો રાષ્ટ્રપતિ જિનપિંગે કેમ મંજૂરી આપવી પડી

China announces three-child policy, in major policy shift

દેશમાં યુવાનોની સતત ઘટતી જતી સંખ્યાથી ચિંતામાં આવેલી ચીની સરકારે લોકોને હવે બે ને બદલે ત્રણ બાળકો પેદા કરવાની મંજૂરી આપી છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ