VIDEO / જબરો હોંશિયાર હોં! કપડાં ફોલ્ડ કરવા માટે કર્યો એવો જુગાડ કે એન્જિનિયરો પણ માથું ખંજવાળે છે

child made a wonderful jugaad to fold clothes even the engineers

તમે સોશિયલ મીડિયામાં જુગાડના ઘણા વીડિયો જોયા હશે. જુગાડનો વીડિયો જોયા બાદ તમે પણ અવનવુ કરનારા લોકોના વખાણ કર્યા હશે. અમુક લોકોની પદ્ધતિ તો એવી હોય છે કે જેને જોયા બાદ મોટા-મોટા એન્જિનિયરો પણ ચક્કર ખાઈ જાય છે. આવો એક વીડિયો અત્યારે સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યો છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ