સનસનાટી / છોટાઉદેપુરમાં હિન્દુ યુવતીને પરિણીત વિધર્મીએ બ્લેકમેઇલ કરીને આચર્યું દુષ્કર્મ, જિલ્લા પોલીસે કરી ધરપકડ

Chhotaudepur a married infidel committed rape by blackmailing a Hindu girl

છોટાઉદેપુરમાં હિન્દુ યુવતીના ફોટા અને વીડિયો વાયરલ કરવાની ધમકી આપી વિધર્મી યુવકે દુષ્કર્મ આચર્યું હોવાનું સામે આવતા ચકચાર મચી ગઈ છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ