Check Aadhaar Authentication History Online in Simple Steps ek vaat kau
Ek Vaat Kau /
આધાર કાર્ડનો ઉપયોગ તમારી જાણ બહાર નથી થયો ને?, ચૅક કરો, નહીંતર મુસીબતમાં મૂકાશો
Team VTV09:40 PM, 13 Jun 22
| Updated: 09:41 PM, 13 Jun 22
હાલમાં આધાર કાર્ડ સૌથી જરૂરી સરકારી દસ્તાવેજ બન્યું છે. નવું સિમકાર્ડ મેળવવાથી લઈને કોઇપણ સરકારી કામકાજ અને નોકરી સહિતની જગ્યાઓ પર આધાર કાર્ડ જરૂરી છે. સરળ શબ્દોમાં કહીએ તો, આધારકાર્ડ વિના કોઈ મોટું કામ શક્ય નથી. ત્યારે તમારા આ આધારકાર્ડનો ઉપયોગ તમારી જાણ બહાર નથી થયો ને? તે પણ જાણી લેવું જરૂરી છે. આ માટે જોઈલો આજનું Ek Vaat Kau...