ના હોય / કોરોના સામેનું હથિયાર જ બ્લેક ફંગસનું મિત્ર નિકળ્યું,  સેનિટાઈઝર વાપરતા પહેલા આ જરૂરથી વાંચી લેજો 

Cheap sanitizer may also be responsible for black fungus, methanol causing damage to eyes

બ્લેક ફંગસ માટે સ્ટીરોઈડ ઉપરાંત બજારમાં મળતા સેનિટાઈઝર પણ જવાબદાર છે. સસ્તા સેનિટાઈઝરમાં મેથેનોલની માત્રા વધારે હોય છે. જે ફંગસને વધવામાં મદદ કરે છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ