બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

logo

AAPના પૂર્વ નેતા અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા હવે કમળ ખિલવશે, આવતીકાલે જોડાશે ભાજપમાં

logo

BIG BREAKING | વડોદરાના સાંકરદા ગામમાં આઈસર અને ટ્રેલર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાતા 20 લોકો ઈજાગ્રસ્ત, કેટલાક લોકોના મોતની આશંકા, અડાસથી નટવર ગામમાં લગ્ન પ્રસંગમાં જતાં આઈસરનો અકસ્માત

logo

સુરેન્દ્રનગરના લીંબડી-લખતર હાઈવે પર અકસ્માતમાં 2ના મોત, ડમ્પર ચાલકે અડફેટે લેતા બાઈક સવાર 2 લોકોના મોત, ઘાઘરેટિયા મેલડી માતાજીના મંદિર પાસે બની ઘટના, પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી

VTV / વિશ્વ / chandrayaan 3 isro gives first glimpse of mission moon

ચંદ્રયાન- 3 / ઈસરોએ આપી ખુશખબર: ટૂંક સમયમાં ચાંદ પર જઈ શકશે ભારતીયો, 'મિશન મૂન'ની ઝલક દેખાડી

Pravin

Last Updated: 11:50 AM, 27 April 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

130 કરોડ ભારતીયોના સપનાને ચાંદ પર પહોંચાડવા માટે ચંદ્રયાન-3 ફરીથી તૈયાર થઈ રહ્યું છે. ઈસરોએ પહેલી વાર આ મિશનની તસ્વીર શેર કરી છે.

  • ચાંદ પર પહોંચવાનું સપનું પુરુ થશે
  • ઈસરોએ આપી ખુશખબર
  • ચંદ્રયાન 3ને લઈને ડોક્યુમેન્ટ્રી શેર કરી

 

130 કરોડ ભારતીયોના સપનાને ચાંદ પર પહોંચાડવા માટે ચંદ્રયાન-3 ફરીથી તૈયાર થઈ રહ્યું છે. ઈસરોએ પહેલી વાર આ મિશનની તસ્વીર શેર કરી છે. જો બધું બરાબર રહ્યું હતું આ મિશન આ વર્ષે ઓગસ્ટમાં લોંચ થઈ શકે છે. ભારતીય અંતરિક્ષ અનુસંધાન સંગઠન તરફથી જાહેર કરવામા આવેલી એક ડોક્યુમેન્ટ્રી 'સ્પેસ ઓન વ્હીલ્સ'માં આ તસ્વીરો શેર કરવામા આવી છે. 

ઈસરોએ આ ડોક્યુમેન્ટ્રીને પોતાની વેબસાઈટ પર અપલોડ કરી છે. તેમાં આઝાદીનો અમૃત મહોત્સવ અંતર્ગત ભારત દ્વારા લોન્ચ કરવામાં આવેલા 75 ઉપગ્રહોને પણ બતાવામાં આવ્યા છે. 

ડોક્યુમેન્ટ્રીમાં શું છે 

ઈસરો તરફથી જાહેર કરવામાં આવેલી ડોક્યુમેન્ટ્રીમાં ચંદ્રયાન- 3ના લેંડરને બતાવામાં આવ્યું છે. આ ભારતીય અંતરિક્ષ મિશનની ચાંદ પર ઉતરવાની બીજી કોશિશ છે. આ ઉપારંત 17 મીનિટની ડોક્યુમેન્ટ્રીમાં આદિત્ય એલ 1 મિશન અને ગગનયાન વિશે પણ બતાવામાં આવ્યું છે. 

ચંદ્રયાન-2ના ઓર્બિટરનો થશે ઉપયોગ

હાલમાં જ ઈસરો પૂર્વ પ્રમુખ ડો. સિવાને કહ્યું હતું કે, ટૂંક સમયમાં જ ઈસરો ચંદ્રયાન 3ના લોન્ચિંગની પુષ્ટિ કરવાની સ્થિતિમાં આવી જશે. હું વિશ્વાસ અપાવુ છું કે, મિશનમાં અમે જરૂર સફળ થઈશું. આ મહત્વકાંક્ષી મિશન માટે ચંદ્રયાન-2 ઓર્બિટરનો ઉપયોગ કરવામાં આવશે. આ અમારા માટે ખૂબ જ સસ્તું હશે. ઈસરોના પૂર્વ ચેરમેને કહ્યું હતું કે, કોરોના મહામારીના કારણે અમારા ઘણા પ્રોજેક્ટ પર અસર પડી છે. 

ચંદ્રયાન-2 સફળ નહોતું રહ્યું

ચંદ્રયાન- 3 ને ગત ચંદ્રયાન 2ના લોન્ચ બાદ 2 વર્ષે લોન્ચ કરવામાં આવી રહ્યું છે આ મિશનને સમગ્રપણે સફળ નહોતું રહ્યું. યાનનું લેન્ડર અને રોવર પોતાના ગંતવ્યથી થોડૂ દૂર ક્રેશ થઈ ગયું હતું. જો કે, આ યાનનું ઓર્બિટર હજૂ પણ ચંદ્રની સપાટી પર છે. ઈસરો દ્વારા તેને પણ ચંદ્રયાન 3 મિશનમાં ઉપયોગમાં લઈ શકે છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ