ISRO / PM મોદીની અપીલ, ચંદ્રયાન 2નું લેન્ડિંગ જરૂરથી જોઈ ફોટો મુકો હું રિટ્વિટ કરીશ

chandrayaan 2 landing pm narendra modi tweet isro centre school children photo

પીએમ મોદીની સાથે ઘણી સ્કૂલના બાળકો પણ હશે. બેંગ્લોર રવાના થતા પહેલા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ઇસરોના વૈજ્ઞાનિકોને શુભેચ્છા પાઠવી છે અને દેશવાસીઓને એક અપીલ કરી છે. પીએમ મોદીએ ટ્વિટ કરીને લખ્યું છે કે લોકો મોડી રાતે ચંદ્રયાન 2 નું લેન્ડિંગ જોવે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ