ફિટનેસ / દૂધ-ઇંડા વગર નથી રહેતી વર્લ્ડ ચેમ્પિયન પીવી સિંધુ, આવી રીતે રાખે છે પોતાને ફિટ

champion pv sindhu workout and fitness mantra and diet plan

દેશની સિલ્વર ક્વિન પીવી સિંધુની ફિટનેસ પર ટીકા કરનારાઓ ઘણા સમયથી પ્રહારો કરી રહ્યા હતા. પરંતુ સિંધુએ પોતાના જોરદાર કમબેકથી બધાની બોલતી બંધ કરી દીધી છે. ત્યારે આ કડીમાં જાણીએ સિંધુના ડાયટ અને ફિટનેસનું રહસ્ય.

બ્રેકિંગ ન્યૂઝ