દુખદ / `ચલો બુલાવા આયા હૈ' ફેમ ભજન સમ્રાટ નરેન્દ્ર ચંચલનું થયું નિધન, 80 વર્ષની ઉંમરે વિશ્વને કહ્યું અલવિદા

chalo bulava aya hai fame singer narendra chanchal died at the age of 80

માતા કી ભેંટ ભજન ગાઈને વિશ્વભરમાં જાણીતા બનેલ ગાયક નરેન્દ્ર ચંચલનું નિધન થયું છે. સર્વપ્રિય વિહાર સ્થિત તેમનાં ઘરમાં તેમણે અંતિમ શ્વાસ લીધા.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ