ચૈત્ર નવરાત્રી / આજે બીજું નોરતું: જાણો કોણ છે મા બ્રહ્મચારિણી? જેઓએ મહાદેવ માટે ફૂલ-પાન ખાઈને હજારો વર્ષ સુધી કરી હતી તપસ્યા

Chaitra Navratri 2023 know Who is Mother Brahmacharini Thousands of years of penance by eating flowers and leaves for Mahadev

માતા બ્રહ્મચારિણીને જ્ઞાન, તપસ્યા અને વૈરાગ્યની દેવી કહેવામાં આવે છે. માતા બ્રહ્મચારિણીને દેવી પાર્વતીના અવિવાહિત રૂપમાં પૂજવામાં આવે છે. તે સફેદ વસ્ત્ર ધારણ કરે છે. તેમના ડાબા હાથમાં એક રૂદ્રાક્ષ માળા છે અને તે હાથમાં કમંડળ હોય છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ