ટેલિવૂડ / આ તારીખથી ટીવી સીરિયલ્સનું શૂટિંગ શરૂ થઈ શકે છે, ટેલિવિઝન કાઉન્સિલના ચેરમેને કહી આ વાત

Chairman Of IFTPC JD Majethia Hopes TV Shoots Will Resume In Early May

દેશભરમાં હાલ લોકડાઉન ચાલી રહ્યું છે. ત્યારે મુંબઈમાં લોકડાઉન થયું તે પહેલાં જ તમામ ટીવી શોઝનું શૂટિંગ બંધ કરી દેવાયું હતું અને હાલની પરિસ્થિતિને જોતાં ટેલિવિઝન ઈન્ડસ્ટ્રીથી જોડાયેલી તમામ સંસ્થાઓએ સરકાર તરફથી સૂચના મળ્યા બાદ જ શૂટિંગ શરૂ કરવાનું નક્કી કર્યું છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ