હેલ્થ / 'ભાવી માતાઓ'ની સુખાકારી ! 14 વર્ષ સુધીની છોકરીઓને મફતમાં અપાશે આ વેક્સિન, કેન્દ્રનો મોટો નિર્ણય

Cervical cancer vaccine will primarily be provided through schools: Govt

કેન્દ્ર સરકારે 9 થી 14 વર્ષની છોકરીઓને ગર્ભાશયના કેન્સરની વેક્સિન આપવાનો એક મહત્વનો નિર્ણય લીધો છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ