રાહત / લોન મોરેટિરયમ મામલોઃ સરકારે 2 કરોડ સુધીની લોન ઉપરના ચક્રવૃદ્ધિ વ્યાજને લઇને કરી મોટી જાહેરાત

Centre ready to waive interest on interest during moratorium

કેન્દ્ર સરકારે લોન લેવાવાળાને મોટી રાહત આપી છે. સરકારે સુપ્રીમ કોર્ટેમાં સોગંદનામું દાખલ કર્યું છે અને કહ્યું કે MSME લોન, શિક્ષણ, ઘર, કન્ઝયૂમર, ઓટો, ક્રેડિડ કાર્ડ બાકી, વ્યવસાયિક અને વપરાશ લોન પર લાગૂ ચક્રવૃદ્ધિ વ્યાજને માફ કરી દેવામાં આવશે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ