7 મું પગારપંચ / કેન્દ્રીય કર્મચારીઓને બીજી મોટી રાહત, દર મહિને પગારમાં ઉમેરાઈને આવશે 4500 રુપિયા, જાણો કેવી રીતે

central govt employees to get children education allowance govt eased the rules

કોરોના મહામારીને કારણે બાળ શિક્ષણ ભથ્થું (CEA) ન લઈ શકનાર કેન્દ્રીય કર્મચારીઓ હવે તેને લઈ શકશે તેને માટે હવે કોઈ સત્તાવાર દસ્તાવેજની જરુર નહીં પડે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ