Fact Check / કેન્દ્ર સરકાર દરેક બાળકીને આપી રહી છે 2000 એવી વાતોમાં આવતા નહીં, જાણો હકીકત

central government is giving rs 2000 under pm kanya aayush yojana to every girl know the whole truth fake news

કોરોના સંકટની વચ્ચે લોકોને લલચાવનારો એક મેસેજ સોશ્યલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. જેમાં દાવો કરાયો છે કે કેન્દ્ર સરકાર પીએમ કન્યા આયુષ યોજના (PM Kanya Aysh Yojana)ના આધારે દરેક બાળકીને 2000 રૂપિયાની આર્થિક મદદ કરી રહી છે. ઉલ્લેખનીય છે કે યોજનાના આધારે આ રકમ દરેક બાળકીઓના ખાતામાં સીધા ટ્રાન્સફર કરી રહી છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ