બ્રેકિંગ ન્યુઝ

logo
logo

22 એપ્રિલથી 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'ના કલાકાર સોઢીનો સંપર્ક કટ

logo

અમેરિકામાં રોડ અકસ્માતમાં આણંદની 3 ગુજરાતી મહિલાઓના મોત, સમાજમાં શોકની લાગણી

logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

logo

AAPના પૂર્વ નેતા અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા હવે કમળ ખિલવશે, આવતીકાલે જોડાશે ભાજપમાં

VTV / ધર્મ / celebration of ahoi ashtmi today dos and donts

આસ્થા / આજે અહોઇ અષ્ટમી : ભૂલથી પણ ન કરતાં આ કામ નહીંતર દેવી થશે નારાજ તો આર્થિક સંકટ સામે આજીવન ઝઝૂમશો

Kinjari

Last Updated: 09:23 AM, 28 October 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

હિન્દુ ધર્મને માનનારી મહિલાઓ આજે અહોઇ અષ્ટમીનું વ્રત કરશે. આ વ્રત પોતાના બાળકોની લાંબી ઉંમર અને સુખાકારી માટે હોય છે પરંતુ આજે ભૂલથી પણ આ ભૂલ ન કરતાં નહીંતર ગંભીર પરિણામ આવશે.

  • આજે અહોઇ અષ્ટમીની ઉજવણી કરો
  • માતાઓ બાળકો માટે રાખે છે વ્રત
  • આજે આ કામ કરવા ટાળવાં જોઇએ

ક્યારે હોય છે અહોઇ અષ્ટમી
અહોઇ અષ્ટમી કારતક મહિનાના કૃષ્ણપક્ષની અષ્ટમિ તિથીના દિવસે ઉજવવામાં આવે છે. મહિલાઓ પોતાના બાળકોના સુખ અને સમૃદ્ધિ તેમજ લાંબી ઉંમરની કામના કરે છે અને નિર્જળા વ્રત રાથે છે. તે આખો દિવસ પાણી પીધા કે ખાધા વગર આ વ્રત કરે છે. અષ્ટમીના દિવસે કોઇ ભૂલ ન થાય તેનું ખાસ ધ્યાન રાખવું જોઇએ. 

મહિલા ન કરે માટી સાથે જોડાયેલું કામ
અહોઇ અષ્ટમીના દિવસે મહિલાઓ માટી સાથે જોડાયેલું કોઇ કામ ન કરે તો સારું. તે સિવાય ભૂલથી પણ ખુરપીનો ઉપયોગ ન કરે આ દિવસે આવા કામ કરવાં અશુભ માનવામાં આવે છે. 

આ રંગના કપડા ન પહેરવા
આમ તો હિન્દુ ધર્મમાં સૌથી પહેલા ભગવાન ગણેશની પૂજા થાય છે પરંતુ અષ્ટમીની પૂજા પહેલા ગણેશજીની પૂજા કરવાનો વિશેષ રિવાજ છે. તેમાં તમે ઘાટા વાદળી કે કાળા રંગના કપડાં ન પહેરી શકો. 

પૂજા સામગ્રી નવી હોવી જોઇએ
અહોઇ અષ્ટમીની પૂજામાં બધી સામગ્રી નવી હોવી જોઇએ. પહેલા ઉપયોગમાં લેવાયેલી સામગ્રી ન હોવી જોઇએ. 

આ વાતનું ખાસ ધ્યાન રાખો
જમવાનું બનાવતી વખતે ડુંગળી, લસણ અને તેલ વગેરેનો ઉપયોગ કરવાનો ટાળજો. અહોઇનું વ્રત કરનારી મહિલાઓએ દિવસમાં ન સુવુ જોઇએ. 


 

સંકળાયેલા મુદ્દાઓ

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ