કુન્નૂર / એરફોર્સને હેલિકોપ્ટરનું બ્લેક બોક્સ મળ્યું, હવે અકસ્માતનું સાચું કારણ બહાર આવશે

 cds bipin rawat mi 17 helicopter black box recoverd by indian army

ભારતીય વાયુસેનાના એક અધિકારીએ જણાવ્યું હતું કે, તમિલનાડુના કુન્નુર નજીક ક્રેશ થયેલા હેલિકોપ્ટરનું બ્લેક બોક્સ મળી આવ્યું છે. તપાસ બાદ અકસ્માતનું કારણ બહાર આવશે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ