સકંજો / ગુજરાતના લાંચિયા અધિકારીઓ CBIની રડારમાં, NHAI ચીફ જનરલ મેનેજર દિગ્વિજય મિશ્રા 10 લાખની લાંચ લેતા ઝબ્બે

CBI nabs NHAI chief general manager Digvijay Mishra in Gandhinagar for taking Rs 10 lakh bribe

CBIએ NHAI ચીફ જનરલ મેનેજર દિગ્વિજય મિશ્રાને ઈન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્સમાં કામ કરતી ખાનગી કંપનીના કર્મચારી પાસેથી રૂ. 10 લાખની લાંચ લેતા ઝડપ્યા

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ