ફાયદાકારક / ઘણાં લોકો વારંવાર હાથ-પગમાં થાય છે આ તકલીફ, દવાઓ વિના સારું કરવું હોય તો આ ઉપાય કરી લો

causes and remedies for hand and feet numbness

ઘણાં લોકોના હાથ-પગ વારંવાર સુન્ન થઈ જતાં હોય છે. આમ તો આ એક સામાન્ય સમસ્યા છે પણ જો લાંબા સમય સુધી હાથ-પગ સુન્ન રહે તો સોજો આવવાનું શરૂ થઈ જાય છે. હકીકતમાં જ્યારે હાથ-પગ બાહ્ય મોસમના સંપર્કમાં આવે છે ત્યારે બ્લડ સર્ક્યુલેશન ધીમું થવા લાગે છે. ઘટતાં બ્લડ સર્ક્યુલેશનને કારણે લોહી જામવા લાગે છે અને તેના કારણે હાથ-પગ સુન્ન થવા લાગે છે. જેનાથી વસ્તુઓ પકડવાની ક્ષમતા ઓછી થવાની સાથે કામ કરવામાં પણ અસમર્થતા અનુભવાય છે. આવું ઠંડા પાણીમાં કામ કરવાથી પણ થાય છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ