Video / સુરત ઉધનામાં દુધના પાઉડરમાંથી નીકળી ઈયળ

સુરતના ઉધના વિસ્તારમાં દૂધના પાવડરમાંથી ઈયળ નિકળવાની ઘટના સામે આવી છે. એક ગ્રાહકે મેડિકલ સ્ટોરમાંથી ખરીદેલા બાળકોને અપાતા દૂધના પાવડરમાંથી ઈયળ નિકળી. આ મામલે ગ્રાહકે પાઉડર કંપનીને ટેલિફોનિક ફરિયાદ કરી છે. દૂધમાંથી નિકળેલા ઈયળનો ગ્રાહકે વીડિયો બનાવીને સોશિયલ મીડિયામાં વાયરલ કર્યો છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ