જમ્મૂ કાશ્મીર / અનુચ્છેદ 370 હટાવવા પર સુપ્રીમ કોર્ટમાં સુનાવણી માટે સંવિધાન પીઠની રચના કરાઇ

case of petitions challenging removal of article 370 constitution bench constituted for hearing in sc

જમ્મૂ કાશ્મીરથી બંધારણના અનુચ્છેદ 370 અને 35Aને હટાવવા સાથે જોડાયેલી અરજીઓ પર સુનાવણી માટે સુપ્રીમ કોર્ટે બંધારણ પીઠનું ગઠન કર્યું છે. આ પીઠ અનુચ્છેદ 370 હટાવવાની જોગવાઇઓ અને પ્રક્રિયાને પડકારતી અરજીઓ પર સુનાવણી કરશે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ