રાજકોટ / મવડી ગામમાં ધસમસતા પાણીના પ્રવાહમાં તણાઇ કાર, લોકોએ દોરડા બાંધી...

Car stuck in rapid flow of flood water in rajkot

સૌરાષ્ટ્રમાં સતત બીજા દિવસે પણ મેઘમહેર યથાવત્ છે. રાજકોટમાં ધોધમાર વરસાદ પડ્યો હતો. રવિવારે રાજકોટવાસીઓ પર વરસાદે રમઝટ બોલાવી છે. રાજકોટમાં ગાજવીજ સાથે અડધા જ કલાકમાં દોઢ ઇંચ વરસાદ પડ્યો હતો. ત્યારે જિલ્લાના નદી-નાળામાં પુર આવ્યા હતા.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ