રાજનીતિ / કેપ્ટન અમરિંદરસિંહનો કોંગ્રેસ પર અત્યાર સુધીનો સૌથી મોટો પ્રહાર, સિદ્ધુ-રાવત પર પણ વરસી પડ્યા

captain amarinder singh statement on congress punjab politics

પંજાબમાં મુખ્યમંત્રી પદેથી રાજીનામું આપી ચૂકેલા અને પોતાની જ પાર્ટીમાં એકલા દેખાઇ રહેલા કેપ્ટન અમરિંદર સિંહ હવે ખુલીને બોલી રહ્યા છે. આ વખતે તેમણે કોંગ્રેસ પર મોટા પ્રહાર કર્યા છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ