પ્રદૂષણ / ગુજરાતનું એક એવું ગામ જ્યાં રહેવું નર્કથી પણ બદ્તર

Cancer epidemic in Baleshwar village of Gujarat

સુરતના સીમાડે અને નેશનલ હાઈવે પર આવેલું બલેશ્વર ગામ આવેલું છે. અહીં રહેવું નર્કથી પણ ભૂંડું છે. રૂડુ અને રૂપાડું આ ગામ કેન્સર દર્દીઓથી ઉભરાય છે. અહીં કેન્સરે એવો વિનાશ વેર્યો છે કે ન પૂછો વાત. આ નાનકડા ગામમાં છેલ્લા 2 વર્ષમાં 30થી વધુ વ્યક્તિઓનો કેન્સર ભરખી ગયું છે અને હાલ 100 જેટલા દર્દીઓ કેન્સરની સારવાર લઈ રહ્યા છે. વીટીવીની ટીમે બલેશ્વરમાં પહોંચી સ્થિતિનો સાચો તાગ મેળવવાનો પ્રયાસ કર્યો. ગામમાં એક પરિવારની દર્દીભરી વેદના સાંભળી અમે આગળ વધ્યા. 

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ