કામની વાત / શું ખાણીપીણીની વસ્તુઓથી કોરોના ફેલાય છે? આટલું જાણીને મૂંઝવણ થશે દૂર

Can the coronavirus disease spread through food

કોરોના વાઇરસનો ખતરો ઘટવાનું નામ લેતો નથી. દુનિયાભરમાં ફેલાઇ ચુકેલો આ વાઇરસ ભારતમાં પણ ઝડપથી વધતો જાય છે. સંપૂર્ણ દેશમાં અત્યારે લોકડાઉનની સ્થિતિ છે, પરંતુ જે લોકો એકલા રહે છે તેઓ બહારથી ખાવાનુ મંગાવે છે. બહારના ફુડથી ઇન્ફેક્શનનો કેટલો ખતરો રહે છે તે જાણવા જેવુ છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ