મહામારી / પહેલા કોવિશિલ્ડ અને પછી ફાઈઝરની વેક્સિન લઈ શકાય ? એક્સપર્ટ્સે ભ્રમની સ્થિતિ દૂર કરી

Can I get AstraZeneca now and Pfizer later? Why mixing and matching Covid vaccines could help solve many rollout problems

ઓસ્ટ્રેલિયાની મેલબર્ન યુનિવર્સિટીના સંશોધક ફિયોના રસેલ અને મર્ડોક ચિલ્ડ્રન ઈન્સ્ટીટ્યુટના જોન હાર્ટેનું કહેવું છે કે અલગ અલગ વેક્સિન વધારે એન્ટીબોડી આપી શકે છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ