ચેતી જજો / હવે ભૂલથી પણ નંબર પ્લેટ સાથે ચેડાં કર્યા તો ગયા સમજજો, થઈ શકે છે જેલમાં જવા સુધીની સજા

can be jailed for tampering with the vehicle number plate

આપણે ઘણી વાર જોયું હશે કે કેટલાંક વ્હીકલો પર નંબર પ્લેટો બરાબર દેખાતી નથી હોતી. એટલે કે કેટલાંક લોકો દંડથી બચવા માટે પોતાની નંબર પ્લેટ સાથે અનેક પ્રકારનાં ચેડા કરતા હોય છે. ત્યારે આવાં વાહનચાલકોની હવે ખેર નહીં.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ