મોટા ઉલટફેરની શક્યતા / પેટાચૂંટણીમાં હાર બાદ પ્રદેશ કોંગ્રેસમાં હડકંપ: પ્રદેશ પ્રમુખ, વિપક્ષના નેતા, પ્રભારીનું પદ જોખમમાં

by election congress gujarat

ગુજરાત સહિત દેશભરમાં યોજાયેલી હાલમાં ચૂંટણી-પેટાચૂંટણીના પરિણામોમાં કોંગ્રેસને પરાજયનો સામનો કરવો પડ્યો છે. ગુજરાતમાં યોજાયેલી 8 પેટાચૂંટણીમાં કોંગ્રેસનો સફાયો જોવા મળ્યો, જ્યારે બિહાર ચૂંટણીમાં ગત ચૂંટણી કરતાં આ વર્ષે ઓછી બેઠક આવી. ત્યારે ગુજરાતની પેટાચૂંટણીમાં કોંગ્રેસની કારમી હાર બાદ હાઇકમાન્ડે પ્રદેશ કોંગ્રેસ પાસે રિપોર્ટ માંગતા હડકંપ જોવા મળ્યો છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ