ઑટો / માત્ર 1.75 લાખમાં ખરીદો મારૂતિની આ કાર, બચી છે માત્ર 135 ગાડીઓ

buy maruti wagonr at just rs 1.75 lakh only 135 cars are left hurry

ભારતમાં સેકન્ડ હેન્ડ કારોનું માર્કેટ ખૂબ મોટું છે અને માર્કેટમાં સારો ગ્રોથ પણ જોવા મળી રહ્યો છે. દેશની સૌથી લોકપ્રિય ઑટોમોબાઇલ કંપની મારૂતિ સુઝુકીની ઘણી ગાડીઓ સારી ડીલની સાથે ખરીદી શકાય છે. માત્ર 1.75 લાખમાં Maruti WagonR કાર હાલ મળી રહી છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ