ઈનામ / ભારતના આ બિઝનેસમેન નીરજ ચોપડા પર ફીદા, કરી દીધી મોટી ગિફ્ટની જાહેરાત

businessman anand mahindra announced a gift of xuv to niraj chopda maniour cabinet and bcci too had announced gifts

ભારતને ઑલિમ્પિકમાં ઐતિહાસિક ગોલ્ડ મેડલ અપાવનાર નીરજ ચોપડા પર ચારે તરફથી ઇનામોની વર્ષા થઈ રહી છે. ભારતના બિઝનેસમેન અને વિવિધ રાજ્યોની સરકારો દ્વારા કરોડો રૂપિયાના ઇનામની જાહેરાત કરવામાં આવી છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ