ગુજરાતમાં કોરોના કુલ કેસ ઍક્ટિવ ડિસ્ચાર્જ મોત

સર્ચ ઓપરેશન / અમદાવાદના જાણીતા બિલ્ડર ટ્રુ વેલ્યુ ગ્રુપ પર EDની ઐતિહાસિક રેડ, અધિકારીઓની ફોજ ઉતારી દેવાઈ

Builder True Value Group ED raid ahmedabad

અમદાવાદમાં જાણીતા બિલ્ડર ટ્રૂ વેલ્યુ ગ્રુપને ત્યાં EDએ દરોડા પાડ્યા પાડતા ખળભળાટ મચી ગયો હતો. કારણ કે બિલ્ડરને ત્યાં પડેલી રેડને ઐતિહાસિક ગણવામાં આવી રહી છે.  આ માટે બીજા રાજયોમાંથી પણ EDના અધિકારીઓની ફોજ પણ ઉતારી દેવાઈ છે. બિલ્ડરની સેટેલાઇટ વિસ્તારમાં આવેલી ઓફિસ, રહેઠાણ સહિતના ઠેકાણા અને બિલ્ડરના ભાગીદારને ત્યાં EDએ દરોડા પાડ્યા હતા. અનેક કંપનીઓએ લોન નહીં ભરી હોવાના કિસ્સામાં ટ્રુ વેલ્યુ ગ્રૂપની સંડોવણીની શંકાના આધારે દરોડા પાડવામાં આવ્યા છે.

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ