બજેટ 2022 / ખેડૂતોને મોદી સરકાર આ મોટી ભેટ આપવાની તૈયારીમાં, MSPને લઇને પણ કરી શકે છે જાહેરાત

budget 2022 govt likely to raise instalment to farmers under pm kisan scheme in budget

નાણાં પ્રધાન નિર્મલા સીતારમણ આ બજેટમાં કૃષિ ક્ષેત્રને મોટી ભેટ આપી શકે છે. બજેટમાં પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિને 6000થી વધારીને 8000 રૂપિયા વાર્ષિક કરી શકાય છે. આ સિવાય માંગ આધારિત ખેતીને પ્રોત્સાહન આપવા માટે સરકાર પ્રગતિશીલ ખેડૂતોને લોનની સાથે જ અન્ય સુવિધાઓ આપવાની પણ જાહેરાત કરી શકે છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ