બજેટ 2020 / નાણા મંત્રાલયમાં આજે યોજાશે હલવા સેરેમની, બજેટ સુધી કેદ થશે 100થી વધુ અધિકારીઓ

budget 2020  will begin today with halwa ceremony Today

નાણાંકીય વર્ષ 2020-21ના સામાન્ય બજેટની તૈયારીઓ શરૂ થઈ ચૂકી છે. મળતી માહિતી અનુસાર આજે નાણા મંત્રાલયમાં હલવા સેરેમની યોજાશે. જેમાં નિર્મલા સીતારમણ સહિતના અધિકારીઓ હાજર રહેશે. આ સેરેમની પછી બજેટ રજૂ નહીં થાય ત્યાં સુધી 100થી વધુ અધિકારીઓ કેદ રહેશે. તેઓને ઘરે જવાની મંજૂરી પણ મળશે નહીં.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ