VIDEO / મતદાન બાદ શખ્સે એવી હરકત કરી કે પોલીસે 'ટીંગાટોળી' કરવો પડ્યો

BSP leaders Sunil Khambes viral video

મહારાષ્ટ્રની વિધાનસભા ચૂંટણી માટે સોમવારે મતદાન યોજાયું હતું. જેમાં બંને રાજ્યોમાં સરેરાશ 57 ટકા મતદાન થયું છે. ચુસ્ત બંદોબસ્ત વચ્ચે યોજાયેલા મતદાનમાં વચ્ચે પણ એક એવી ઘટના બની જેના કારણે મતદાન સમયે હાજર પોલીસ દોડતી થઈ હતી. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ