બ્રેકિંગ ન્યુઝ
VTV / Bsnl Best Plan Offering Best Plan With Up To Daily 5gb Data And Unlimited Calling
Last Updated: 01:09 PM, 27 July 2020
ADVERTISEMENT
997 રૂપિયાનો પ્લાન
BSNLનો આ પ્લાન એવા યુઝર્સ માટે બેસ્ટ છે. તેમાં રોજ 3 જીબી ડેટા, રોજ કોલિગં માટે 250 મિનિટ મળે છે. રોજ 100 ફ્રી એસએમએસ અને 180 દિવસની વેલિડિટી મળે છે.
ADVERTISEMENT
1999 રૂપિયાનો પ્લાન
જો તમે એક વર્ષની વેલિડિટી સાથે રોજ 3 જીબી ડેટા મેળવવા માંગો છો તો BSNLનો આ પ્લાન તમારા માટે બેસ્ટ છે. પ્લાનમાં કોલિંગ માટે રોજ 250 મિનિટ, 100 ફ્રી એસએમએસ મળે છે. સાથે જ 2 મહિના માટે ઈરોઝ નાઉનું ફ્રી સબસ્ક્રિપ્શન મળે છે.
599 રૂપિયાનો પ્લાન
BSNLના આ સ્પેશિયલ ટેરિફ પ્લાનમાં રોજ 5 જીબી ડેટા મળે છે. એટલું જ નહીં કંપની આ વાઉચરમાં રોજ કોલિંગ માટે 250 મિનિટ આપે છે. 90 દિવસની વેલિડિટી સાથે આ પ્લાનમાં રોજ 100 ફ્રી એસએમએસ પણ મળે છે.
365 રૂપિયાનો પ્લાન
કંપની આ પ્લાનમાં રોજ કોલિંગ માટે 250 મિનિટ આપે છે. 60 દિવસની વેલિડિટી સાથે આ પ્લાનમાં રોજ 100 ફ્રી એસએમએસ પણ મળે છે અને રોજ 2 જીબી ડેટા પણ મળે છે. સાથે જ કંપની આ પ્લાનમાં ફ્રી કોલર ટ્યૂન મળે છે.
187 રૂપિયાનો એસ ટીવી પ્લાન
આમાં કંપની રોજ કોલિંગ માટે 250 મિનિટ આપે છે. 28 દિવસની વેલિડિટી સાથે આ પ્લાનમાં રોજ 100 ફ્રી એસએમએસ પણ મળે છે. કંપની આ પ્લાનમાં રોજ 2 જીબી ડેટા ઓફર કરે છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.