સર્ચ ઓપરેશન / કચ્છના હરામીનાળામાંથી 5 પાકિસ્તાની ફિશિંગ બોટ ઝડપાઇ, BSFએ હાથ ધર્યું પેટ્રોલિંગ

BSF Seizes Five Pakistani Boats at Haraminala in kutch

કચ્છમાંથી પાકિસ્તાની બોટ ઝડપાઇ છે. હરામીનાળા વિસ્તારમાંથી 5 બોટ ઝડપી પાડી છે. BSFએ પેટ્રોલિંગ કરતી વખતે 5 પાકિસ્તાની બોટને ઝડપી સર્ચ હાથ ધર્યું છે.

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ