કાર્યવાહી / ગુજરાત-રાજસ્થાન બોર્ડર પર પાકિસ્તાની ઘૂસણખોરને BSFએ ઠાર માર્યો, એજન્સીઓ અલર્ટ

Bsf Killed Pakistani Intruder Enter Rajasthan Border

બાડમેર જિલ્લાના બાખાસાર પોલીસ સ્ટેશન વિસ્તારના બીકેડી પાસેથી મોડી રાત્રે બીએસએફ જવાનોએ ઘુસણખોરીનો મોટો પ્રયાસ નિષ્ફળ બનાવ્યો છે. નોંધનીય છે કે, મોડી રાતે 1 વાગ્યે પાકિસ્તાનનો એક યુવક ભારતની સીમમાં પ્રવેશવાનો પ્રયાસ કરી રહ્યો હતો. 

Loading...
X

Trending

Afghanistan Crisis
બ્રેકિંગ ન્યૂઝ