લાલ 'નિ'શાન

તણાવ / અખાતમાં યુદ્ધનાં વાદળો છવાયાંઃ બ્રિટને યુદ્ધ જહાજ રવાના કર્યાં

Britain to send second warship to Gulf amid rising tension with Iran

તેલ ટેન્કરો પર હુમલાને લઇને ઇરાન અને પશ્ચિમી દેશો ફરી એક વાર આમને સામને આવ્યા છે. બ્રિટને ઇરાનની ગનબોટો દ્વારા બ્રિટિશ સુપર ટેન્કરને નિશાન બનાવ્યા બાદ વધેલા તણાવની વચ્ચે શુક્રવારે કહેવાયું હતું કે ખાડીમાં બીજા યુદ્ધ જહાજ મોકલી રહ્યું છે અને ક્ષેત્રમાં પોતાની સુરક્ષાનું સ્તર  વધારી રહ્યું છે.

Loading...
Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ