નિવેદન / કાશ્મીર મામલો ભારત અને પાકિસ્તાને દ્વિપક્ષીય સ્તર પર ઉકેલવો જોઇએ : બોરિસ જોન્સન

britain pm boris johnson tells modi kashmir a bilateral issue

બ્રિટેનના વડાપ્રધાન બોરિસ જોન્સને વડાપ્રધાન નરેન્દ્ર મોદીને સ્પષ્ટપણે કહ્યું કે કાશ્મીર ભારત અને પાકિસ્તાનનો દ્વિપક્ષીય મામલો છે. મોદી અને જોન્સન વચ્ચેની વાતચીતમાં કાશ્મીરમાં વર્તમાન સ્થિતિ ઉપરાંત ભારત અને પાકિસ્તાન વચ્ચે ભાગીદારીના મહત્વતા પર ચર્ચા કરવામાં આવી છે. 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ