કોરોના સંકટ / વેક્સિન આવે તે પહેલાં જ મચી દોડધામ, આ દેશે વધુ 6 કરોડ ડોઝ ખરીદી લીધાં

britain coronavirus britain signs deal for 60 million doses of potential vaccine

કોરોના વાયરસે આખી દુનિયામાં હાહાકાર મચાવ્યો છે. દુનિયાભરમાં કોરોનાની વેક્સિન પર યુદ્ધ સ્તરે કામ ચાલી રહ્યુ છે. અનેક વેક્સિનના ત્રીજા ફેઝના ક્લીનિકલ ટ્રાયલ ચાલી રહ્યા છે. આ સમયે વેક્સિન તૈયાર થતાં પહેલાં જ અનેક દેશ તેને ખરીદવાની ડીલ કરી રહ્યા છે. આ કડીમાં બ્રિટનના ગ્લેક્સો સ્મિથ ક્લાઈન અને સનોફી પાસ્ચરે એક ડીલ કરી છે. તેના આધારે તેઓએ 6 કરોડ વેક્સિનની ડીલ કરી છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ