કેરિયર / કારકિર્દી માર્ગદર્શન: ફક્ત વિજ્ઞાન જ નહીં અર્થશાસ્ત્ર પણ છે કેરિયર બનાવવા શ્રેષ્ઠ વિકલ્પ: જાણો શું છે તકો?

Bright career prospects in the field of economics in the country

અર્થશાસ્ત્ર વિષયમાં નિપુણતા મેળવ્યા બાદ વિદ્યાર્થીઓ માટે કારકિર્દીની રાહ સરળ બની જાય છે. સામાન્ય રીતે એમ સમજી લેવામાં આવતું હોય છે કે આ વિષય અન્ય વિષયોની સરખામણીમાં કરિયર બનાવવામાં વધુ મદદરૂપ નથી, પરંતુ જો તમે અર્થશાસ્ત્ર જેવા વિષયમાં સારા માર્ક્સ સાથે ઉત્તીર્ણ થયા હશો તો તમારી કારકિર્દી સફળતા સર કરશે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ