ગજબ / VIDEO : ચાલુ લગ્નમાં દુલ્હને વરરાજાને ચોડી દીધો તમાચો, કારણ જાણીને તમે પણ બોલી ઉઠશો વાહ!

bride slapped groom in the marriage

ભારતમાં લગ્નને પવિત્ર માનવામાં આવે છે પરંતુ આજકાલ લગ્નના મજેદાર વીડિયો અને ફોટો સોશ્યલ મિડીયા પર વાયરલ થઇ રહ્યાં છે. જેમાં દુલ્હન મંડપમાં જ દુલ્હાને તમાચો ચોડી દે છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ