બ્રેકિંગ ન્યુઝ

logo
logo

22 એપ્રિલથી 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'ના કલાકાર સોઢીનો સંપર્ક કટ

logo

અમેરિકામાં રોડ અકસ્માતમાં આણંદની 3 ગુજરાતી મહિલાઓના મોત, સમાજમાં શોકની લાગણી

logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

logo

AAPના પૂર્વ નેતા અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા હવે કમળ ખિલવશે, આવતીકાલે જોડાશે ભાજપમાં

VTV / bride groom dancing video with dog on wedding day

શ્વાન સાથે મસ્તી / લગ્નના દિવસે વરરાજા-દુલ્હને પાલતુ શ્વાન સાથે કર્યો ડાન્સ, યુઝર્સે જુઓ શું કહ્યું

Premal

Last Updated: 07:35 PM, 25 March 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

લગ્નમાં ઘણી એવી પળો યાદગાર બની જાય છે. જે હંમેશા માટે યાદગાર બની જાય છે. જો કે, લગ્ન સમયે અમુક ક્ષણ ઈમોશનલ હોય છે તો અમુક યાદગાર બની જાય છે. દુલ્હન જ્યારે પોતાનુ ઘર છોડીને જતી રહે છે ત્યારે તેની પાછળ ઘણી વસ્તુઓ છૂટી જાય છે.

  • એક કપલે લગ્નના દિવસે સ્પેશિયલ કરવા આવુ કર્યુ
  • વરરાજા અને દુલ્હને લગ્નના દિવસે શ્વાન સાથે કર્યો ડાન્સ
  • પાલતુ શ્વાને વરરાજાના ચહેરાને પ્રેમથી ચાટ્યુ

વરરાજા-દુલ્હને શ્વાન સાથે કર્યો ડાન્સ 

જો તમારી પાસે પાલતુ શ્વાન છે તો તમે આવશ્ય ઈમોશનલ થઇ જશો. જો તમે એક પ્રાણી પ્રેમી છો તો તમે તમારા લગ્નના દિવસે કોઈક વસ્તુ સ્પેશિયલ કરી શકો છો.  સોશિયલ મીડિયામાં વાયરલ થયેલા એક વીડિયોમાં વરરાજા અને દુલ્હને તેના લગ્નના દિવસે પાલતુ ગોલ્ડન રિટ્રીવરની સાથે નાચતા દેખાયા. ઈન્ટરનેટ પર વાયરલ થયેલા સુંદર વીડિયો જોયા બાદ યુઝર્સે ખૂબ વખાણ કર્યા. વરરાજા અને દુલ્હને એડ શીરનના થિન્કિંગ આઉટ લાઉડ ગીત પર ડાન્સ કરતા જોઇ શકાય છે. આ દરમ્યાન વરરાજા-દુલ્હને પાલતુ શ્વાનને લઇને પણ ડાન્સ કર્યો. જે ખૂબ જ યાદગાર રહ્યો. જ્યારે શ્વાન કપલના ખોળામાં હતુ તો વરરાજાના ચહેરાને ચાટવા લાગ્યુ. અંતમાં વરરાજા- દુલ્હનને શ્વાનના ગાલ પર કિસ કરતા જોઇ શકાય છે.

ઈન્સ્ટાગ્રામ પર વીડિયો થયો ખૂબ વાયરલ

સોશિયલ મીડિયામાં આ વીડિયોને યુઝર્સ ખૂબ પસંદ કરી રહ્યાં છે. ઈન્સ્ટાગ્રામ પર Goldenretriever_ Lilly નામના એકાઉન્ટ દ્વારા આ વીડિયો જેવો અપલોડ કરવામાં આવ્યો. જેને લોકોએ ખૂબ લાઇક કર્યો. આ વીડિયોને શેર કરીને કેપ્શનમાં લખ્યું, મારા માટે આ બધુ છે. આ વીડિયો પર ઘણા યુઝર્સે પણ તેની પ્રતિક્રિયા આપી છે. અત્યાર સુધી આ વીડિયો પર એક લાખથી વધુ વ્યુઝ આવ્યાં છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ