લાંચિયો / લાંચનું લાંછન: સુરતના પોલીસ કર્મીએ સામાન્ય બાબતમાં માંગી 10 હજારની લાંચ, ACBએ ક્યાંયનો ન રાખ્યો

Bribery stigma: Surat police personnel demanded bribe of Rs 10,000 in general, ACB did not keep it anywhere

દિવાળીના દિવસોમાં 'મૂડી કરતા વ્યાજ વહાલું' કરતો ASI રાજેશ ચૌધરી રૂપિયા 10 હજારની લાંચ લેતા ઝડપાયો છે, મોટર સાયકલ છોડાવવા માટેના અભિપ્રાય માટે માંગી હતી રકમ

Loading...
બ્રેકિંગ ન્યૂઝ