ક્રિકેટ / ટીમ ઇન્ડિયાના ડ્રેસિંગ રૂમમાં અચાનક પહોંચ્યા આ લેજન્ડ, શિખર ધવને લગાવ્યા ગળે, જુઓ VIDEO

brian lara visiting team india dressing room after ind vs wi 1st odi match shikhar dhawan

વેસ્ટ ઈન્ડીઝ સામે ત્રણ મેચની વન-ડે સીરીઝની પહેલી મેચ ભારતીય ટીમે ત્રણ રનથી જીતી. પોર્ટ ઑફ સ્પેનમાં મળેલ આ જીત બાદ બધા ખેલાડી ઉત્સાહિત અને ખુશ દેખાયા. પરંતુ એક દિગ્ગજે તેમનો આ ઉત્સાહ ડબલ કરી દીધો.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ